મહારાષ્ટ્રના આ મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા, ટ્વિટ કરી આપી જાણકારી
Continues below advertisement
મહારાષ્ટ્રના ખાદ્ય મંત્રી છગન ભુજબળને કોરોના થયો હતો. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવેલ લોકો મેડિકલ તપાસ કરાવી લે. છગન ભુજબળ ગઇકાલે શરદ પવારની સાથે એક લગ્ન સમારંભમાં હતા.
Continues below advertisement