આણંદઃ આ ગામમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો કર્યો શાંત

આણંદના ઓઢ ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. નવાપુરા વિસ્તારમાં પોલીસનો કાફલો તહેનાત કરી દેવાયો છે. પૈસાની લેતી દેતીમાં આ બબાલની આશંકા છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola