આણંદ નગરપાલિકાના પ્રમુખ કોરોના વાયરસનથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું વધ્યું છે. ત્યારે આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલ કોરોના વાયરસન ઝપેટામાં આવ્યા છે. રૂપલ પટેલ કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રૂપલ પટેલે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે.