મોરવાહડફની પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે કોને ઉતાર્યા મેદાનમાં,જુઓ વીડિયો

Continues below advertisement

મોરવાહડફ(Morwahadaf) બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે.ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા પણ આજે ઉમેદવારી નોંધાવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram