Anand News | વિદ્યાનગરમાં અસામાજિકતત્વોનો આતંક, કાર પર લાકડી-પથ્થરોના ઘા કર્યા

Anand News | વિદ્યાની નગરી વિદ્યાનગરમાં આ સામાજિક તત્વોનો આતંક. તીક્ષણ હથિયારો સાથે જાહેરમાં ફેલાઈ ગેંગવોર. બેસતા વર્ષની આગલી રાતે લુખ્ખા તત્વો એ મોટા બજારને લીધું બાનમાં.  પાઇપ લાકડીઓ ચપ્પા જેવા હથિયારોથી જાહેર રસ્તા પર દબંગાઈ જોવા મળી. ગાડીઓમાં તોડફોડ કરી લુખ્ખા તત્વો એ મચાવ્યો આતંક. ગાડી ચાલે કે ફિલ્મી ઢબે ગાડી ટોળા પર નાખી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola