આણંદ: બોરસદમાં ખાનગી બસને અકસ્માત નડ્યો, બસ એક મકાનમાં ઘુસી ગઈ,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આણંદના બોરસદમાં ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ ખાનગી બસ એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજા પોહચી છે. અકસ્માતમાં મકાનને નુકસાન થયું છે. સાથે જ મુઆફરો પણ ઘવાયા છે.
Continues below advertisement