પંચમહાલ: કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Dec 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના પાસે આવેલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં SDRFની ટિમ ઘટના સ્થળે પોહચી હતી. આ બ્લાસ્ટમાં 20 લોકો ઘાયલ થયા છે. જેમાં 10 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.