
Anand Raval Samaj Protest : આણંદમાં સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
Anand Raval Samaj Protest : આણંદમાં સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ
બોરિયાવી નગરપાલિકા બહાર રાવળ સમાજના લોકોનો દેખાવ. મોટી સંખ્યામાં રાવળ સમાજ ના લોકો થયા પાલિકા કચેરી બહાર એકત્ર. Gudc ની કામગીરી દરમ્યાન સ્મશાનમાં ખોદકામ કરાતા વિવાદ. દફન કરેલા સ્વજનો ની કબરો ને નુકશાન પહોંચતા સમાજની લાગણી દુભાઈ. સમાજના લોકો અસ્થિઓ સાથે નગરપાલિક પહોંચ્યા. સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી ની ઉઠાવી માંગ.
અન્ય એક ડિમોલિશનની વાત કરીએ તો, આણંદ નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી હતી. આણંદ પોસ્ટ ઓફિસથી લઈને ટૂંકી ગલી સુધીના દબાણો દૂર કરવા બુલડોઝર કાર્યવાહી. પોલીસને સાથે રાખી પાલિકાની ટિમની દબાણ હટાવવા ઝુંબેશ . પાલિકાની કામગીરી જોવા સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા છે.
Continues below advertisement