આણંદઃ ટ્રક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટેમ્પાચાલકનું ઘટનાસ્થળે જ મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 06:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ(Anand)ના ટ્રક અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત( tragic accident ) સર્જાયો છે. આ અકસ્માતમાં ટેમ્પાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ સાથે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.