રાજ્યના ખાનગી શાળા સંચાલકોએ શું કરી માંગ, સરકાર પર કેવા લગાવ્યા આરોપ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ખાનગી શાળા(private school)ઓ શરૂ કરવાની માંગ શાળા સંચાલક મંડળે કરી છે. સરકાર પર બેવડી નીતિનો ગુજરાત સ્વનિર્ભર સંચાલક મંડળે આરોપ લગાવ્યો છે. ખાનગી શાળામાં શિક્ષણ અંગે સરકાર નિર્ણય ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram