આણંદની વિઠ્ઠલ ઉદ્યોગ નગર GIDCમાં પ્લાસ્ટિક બેગ બનાવતી કંપનીમાં આગ, જુઓ વીડિયો
Continues below advertisement
આણંદની વિઠ્ઠલ ઉદ્યોગ નગર જીઆઈડીસીમાં પ્લાસ્ટિકની બેગ બનાવતી નિરાલી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી. આગની ઘટના બનતા વિદ્યાનગર અને આણંદ ફાયર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવી હતી. કંપનીમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું. આગ લાગવાથી કંપનીને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે.
Continues below advertisement