છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 126 તાલુકાઓમાં વરસાદ, આણંદમાં 3.1 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 126 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આણંદમાં 3.1 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય વિસ્તારોમાં નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.