J&Kના સુંજવાન બ્રિગેડમાં રાત્રે જોવા મળ્યું ડ્રોન, 24 કલાકમાં મિલેટ્રી સ્ટેશનમાં આ બીજી ઘટના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 12:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના સુંજવાન બ્રિગેડ(Sunjwan Brigade)માં રાત્રે 3 વાગ્યાથી 3.30 વાગ્યાની વચ્ચે ડ્રોન જોવા મળ્યું છે. 24 કલાકમાં જમ્મુના મિલેટ્રી સ્ટેશનમાં ડ્રોન દેખાવાની આ બીજી ઘટના બની છે. સોમવારે કાલૂચેક મિલટ્રી સ્ટેશનમાં પણ જોવા મળ્યું હતું.