આણંદની ખંભાત નગર પાલિકામાં બસ ખરીદીમાં કૌભાંડ થયાનું સામે આવ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આણંદની ખંભાત નગર પાલિકામાં કૌભાંડ સામે આવ્યું છે. નાગરિકોની સુખાકારી માટે 40 લાખના ખર્ચે 2 વૈભવી બસ ખરીદાઈ હતી. જે 3 વર્ષથી ધૂળ ખાઈ રહી હતી. આ બસ ખરીદીમાં કૌભાંડ થયા હોવાનો સામે આવ્યું છે. કમિશ્નર પાસેથી મંજૂરી લીધા વિના જ બસ ડ્રાયવાર અને કંડકટરની ભરતી કરાઈ હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram