અમદાવાદ: રોગચાળો બેકાબુ, કોરોનાની સાથે મચ્છરજન્ય રોગ વધ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદમાં રોગચાળો બેકાબુ બન્યો છે. ચાલુ વર્ષે કોરોનાની સાથે મચ્છરજન્ય રોગ વધ્યા છે. આ રોગ વધતાની સાથે હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહયા છે. અત્યાર સુધી અમદાવાદમાં ડેન્ગ્યુના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે.
Continues below advertisement