PM Modi Rally In Gujarat | PM Modiની આણંદમાં સભાને લઈ તડામાર તૈયારી

આવનારી પહેલી અને બીજી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે. પ્રવાસના બીજે દિવસે એટલે કે બીજી તારીખે નરેન્દ્ર મોદી આણંદ ખાતે વિજય વિશ્વાસ સભા કરશે. વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં 40 હજાર લોકો ખેડા લોકસભા વિસ્તારમાંથી આવનાર છે. આણંદ લોકસભા વિસ્તારમાંથી 60 હજાર લોકો આવે તેવી ગણતરી. આ સભાની તૈયારીઓને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે. એક લાખ લોકોની ક્ષમતા વાળો મંડપ શાસ્ત્રી મેદાનમાં બાંધવામાં આવી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola