આણંદના તારાપુર પાસે લૂંટના બે આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર, જુઓ વીડિયો
આણંદના તારાપુરનાં ગલિયાણા પાસે પોલીસ જાપ્તામાંથી લૂંટના બે આરોપી ફરાર થઇ ગયા હતા.ધંધુકાથી સુરત જતા એસટી બસમાંથી બે આરોપીઓ ફરાર થયા હતા. ગલિયાણાં પાસે એસટી બસ ઉભી રહેતા આરોપીઓ પોલીસને ધક્કો મારી ફરાર થયા હતા. તારાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.