કોરોના સંક્રમણ વધતા આણંદના વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
વધતા જતા કોરોના સંક્રમણને (Corona) પગલે આણંદ (Anand) જિલ્લાના વધુ એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન (Lockdown) લાદવાનો નિર્ણય કરાયો છે. બોદાલ બાદ દાવોલ માં પણ લોકડાઉન જાહેર કરાયું છે. દાવોલમાં બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.
Continues below advertisement