રાજકોટમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં વધુ 19 દર્દીનાં મોત
રાજકોટ : કોરોના નો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં વધુ 19 દર્દીનાં મોત થયા છે, જો કે તમામના મોત કોરોનાથી થયા છે કે અન્ય બિમારીથી તે ડેથ ઓડિટ કમિટી નિર્ણય કરશે. રાજકોટમાં આજે બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયા 110 કેસ સાથે કુલ આંક પહોંચ્યો 20396 પર