આણંદના આ ગામમાં બેકાબુ કોરોનાને અટકાવવા સ્વૈછિક લોકડાઉનનો લેવાયો નિર્ણય,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ જિલ્લાના કોઠાવી ગામમાં કોરોના સંક્રમણ વધતા સ્વૈછિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આજથી 17 એપ્રિલ સુધી કોઠાવીના લોકોએ આંશિક લોકડાઉન લાગૂ કર્યું છે.