લગ્નમાં 100 મહેમાનો ઉપરાંત કોને કોને અપાઈ છૂટ ? જુઓ વીડિયો

કોરોના કાળામાં સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે લગ્ન સમારોહમાં મર્યાદીત સંખ્યાં જ આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર કમિશનરે લગ્ન અંગેના જાહેરનામામાં સ્પષ્ટતા કરી છે કે, લગ્નમાં 100 ઉપરાંત, ફોટોગ્રાફર, ગોર મહારાજ, કેટરર્સને પણ છૂટ આપવામાં આવી છે. પ્રોફેસનલ લોકોની ગણતરી નહીં કરાય. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola