અરવલ્લીના આ MLAએ આરોગ્ય અધિકારીની ઓફિસ આગળ સૂઈને કર્યો વિરોધ,જુઓ વીડિયો

કોરોના અંગે પ્રશાસન નિષ્ક્રિય હોવાનો આરોપ અરવલ્લીના MLA જશુભાઈ પટેલે આરોપ લગાવ્યો છે. તેઓ મોડાસામાં આરોગ્ય અધિકારીની ઓફિસ આગળ જ સુઈ ગયા છે. તેમણે કહ્યું કે, જરૂરિયાત સામે અહીં માત્ર 50 ટકા જ રેમડેસિવીરનો જથ્થો આપવામાં આવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola