ગુજરાત કોરોના એપડેટ: રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ જાણો 2 મિનિટમાં, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત...  અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા  જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા.. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો..રાજકોટની મોટા ભાગની એજન્સીઓમાં ઓક્સિજન ખાલી.. એક બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ એજન્સીઓને સિલિન્ડર રીફલિંગની આપી છૂટ તો તો બીજી બાજુ એજન્સીની ઓક્સિજન ન હોવાથી દર્દીના સ્વજનની મુશ્કેલી યથાવત 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram