અસ્મિતા વિશેષ : પ્રાઈવસી વોર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
માહિતી જગજાહેર ના થાય તે માટે દરેક લોકો સતર્ક અને સજાગ હોય છે પણ ક્યારેક આ વિવાદનું રૂપ ધારણ કરે છે. વિશ્વની બે જાયન્ટ કંપની ફેસબુક અને એપલ વચ્ચે આજ બાબતે ગ્રજગ્રાહ ચાલી રહ્યો છે. બંને કંપનીઓ વચ્ચે પ્રાઈવસીને લઈને અબજો ડોલરની લડાઈ ચાલી રહી છે.