Asmita Vishesh: વસુલીભાઈ કોણ ?

અસ્મિતા વિશેષમાં આજે વાત મુંબઈ સૌથી ચર્ચાસ્પદ એવા વસુલીકાંડની.....એટીલીયાકાંડમાં રોજ નવા નવા ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે..પણ એંટીલીયાકાંડની તપાસની વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એવો ધડાકો કર્યો કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો...આ એવો ધડાકો હતો જેણે એંટીલીયાકાંડથી એવું ધ્યાન ભટકાવ્યું કે ઉદ્ધવ સરકારના પાયા હચમચી ગયા...મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના વસુલીકાંડનો કર્યો ખુલાસો...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola