ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો કડક અમલ થઇ રહ્યો છેઃ CM રૂપાણી

દારૂબંધી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ  હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો કડક અમલ થઇ રહ્યો છે. દારૂ પકડીએ છીએ એ દેખાડે છે કે સરકાર દારૂબંધી મામલે મક્કમ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola