વડોદરામાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર શખ્સની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર શખ્સની કરાઇ ધરપકડ કરાઇ હતી. શિનોરના રશ્મિન પટેલ નામના શખ્સને પોલીસે ઝડપ્યો હતો. અમિત પંડ્યા નામના યુવક સાથે રશ્મિનની વાત થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રશ્મિન પટેલ કોગ્રેસનો સક્રીય સભ્ય છે. ગઇકાલે કરજણના કુરાલીમાં આ ઘટના બની હતી.
Continues below advertisement