કોરોના મહામારી વચ્ચે બરોડા ડેરી કર્મચારીઓને આપશે દિવાળી બોનસ, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે બરોડા ડેરી પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપશે. દિવાળી પૂર્વે જ વહીવટકર્તાઓએ બોનસ આપવાની જાહેરાત કરતા કર્મચારીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. બરોડા ડેરી 1200 કર્મચારીઓને 3.5 કરોડ રૂપિયા બોનસ ચૂકવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram