Bhavnagar: ગુજરાતની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા યોજાઈ,જુઓ વીડિયો

ભાવનગરમાં ગુજરાતની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા નીકળી છે. સવારે આઠ વાગ્યે મહારાજા વિજયરાજસિંઘજીએ પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી વિભારવીબેન દવે સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola