ભાવનગર: તળાજામાં આધેડનું કરાયું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગરના તળાજામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. સરતાનપુર ગામની વાડીમાંથી NDRFએ આધેડનું રેસ્ક્યુ કર્યું હતું. આ વ્યક્તિ ગળાડૂબ પાણીમાં ફસાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram