Bhavnagar:ટિકિટની વહેંચણીમાં ભાજપની બેવડી નીતિ, કોગ્રેસ છોડીને આવેલા કોને ટિકિટ આપી?
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં ભાજપની બેવડી નીતિ ઉજાગર થઇ છે. પાટીલના નિવેદનથી અલગ કોગ્રેસ છોડીને આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરમાં કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગીતાબેન મેરને ભાજપે ટિકિટ આપી હતી.