Farmers Protest: ખેડૂત આંદોલન પર પ્રથમવાર બોલ્યો સલમાન ખાન, જાણો શું કહ્યુ?
ખેડૂત આંદોલનને લઇને મોટાભાગના સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે, સલમાન ખાને પણ ખેડૂત આંદોલનને લઇને પ્રથમવાર નિવેદન આપ્યું હતું.