ભાવનગર: જામવાળી-1 ગામે જૂથ અથડામણનો મામલો, 8 લોકો થયા ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગરના જામવાળી-1 ગામે જૂથ અથડામણનો વિડિઓ વાયરલ થયો હતો. પૈસાની ઉઘરાણી મામલે ઠપકો આપતા આ અથડામણ થઇ હતી. આ મારામારીમાં 8 કલોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
Continues below advertisement