રાજકોટના ધોરાજીમાં 3 વર્ષનું બાળક કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના ધોરાજીમાં 3 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયું છે. વૃદ્ધ અને પૌત્ર કોરોના પોઝીટીવ આવ્યા છે. હાલ બાળક અને વૃદ્ધને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ટેલિફોન એક્સકસ્ચેન્જ પાસે રહેતા વૃદ્ધ અને પૌત્ર કોરોના પોઝીટીવ આવ્યા છે.