Bhavnagar: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રૂપિયા 70 કરોડના વિકાસ કામોની આપશે ભેટ
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) આવતીકાલે એક દિવસમાં 70 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટનું સવારે લોકાર્પણ કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM Bhavnagar Gifts Development Works ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV