Banaskantha:પાલનપુરમાં વિવિધ પ્રશ્નોને લઈને MLA સહિતનું કોંગ્રેસ ડેલિગેશન પહોચ્યું પાલિકા પ્રમુખ પાસે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 05:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના પાલનપુરમાં વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્ય સહિતનું કોંગ્રેસ ડેલિગેશન પાલિકા પ્રમુખ પાસે પહોંચ્યું છે. શહેરમાં વિકાસના કામો પુરા કરવા માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી છે. સાથે જ શહેરીજનોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું છે.