ભાવનગર સિટી ડિવિઝન-1માં વિવિધ વિસ્તારોમાં કાલે સાત કલાકનો વીજકાપ રહેશે
Continues below advertisement
ભાવનગર સિટી ડિવિઝન-1માં વિવિધ વિસ્તારોમાં કાલે સાત કલાકનો વીજકાપ રહેશે. આવતીકાલે હોસ્પિટલ ફીડર, મંગળવારે જમનાકુંડ ફીડર, બુધવારે વિક્ટોરિયા ફીડરમાં વીજકાપ રહેશે
Continues below advertisement