પાવાગઢ બસ સ્ટેન્ડમાં કર્મચારી અને મુસાફર વચ્ચે મારામારી, જુઓ વીડિયો
Continues below advertisement
પાવાગઢ બસ સ્ટેન્ડમાં કર્મચારી અને મુસાફર વચ્ચે મારામારી થઇ હતી. મુસાફરને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માર મારનાર કર્મચારી હાલોલ એસટી વિભાગમાં ડ્રાઇવર છે.
Continues below advertisement