Bhavnagar:બેકાબુ કોરોનાને અટકાવવા શહેરની 70 ટકા દુકાનો સ્વયંભૂ બંધ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ( corona transition)ને અટકાવવા માટે ભાવનગર(Bhavnagar) શહેરની 70 ટકા દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી છે.સામાન્ય દિવસો કરતા રવિવારે આ બજારમાં વધુ ભીડ જોવા મળતી હોય છે.