ભાવનગર: આવાસ યોજના પાછળ ભ્રષ્ટાચાર થયા હોવાના એંધાણ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાવનગર: આવાસ યોજના પાછળ ભ્રષ્ટાચાર થયા હોવાના એંધાણ. 22 વર્ષ થયા હોવા છતાં લાભાર્થીઓને મકાન મળ્યા નથી. 3 હજાર ગરીબો માટે બનવાનું હતું મકાન. પરંતુ હજુ લાભ અને કામગીરી માત્ર કાગળ પર જ છે. 1812 મકાન બનવાના હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram