પાટીદાર પરના તમામ કેસ પરત ખેંચવા લલિત કગથરાની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટીદાર આંદોલન સમયે થયેલા પાટીદાર પરના તમામ કેસ પરત ખેંચવા લલિત કગથરાએ માંગ કરી છે. આ કેસ પાછા ખેંચવા માટે લલિત કગથરાએ પડકાર ફેંક્યો છે. જો કેસ પરત નહિ ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram