ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, દરરોજ સરેરાશ કેટલી થાય છે આવક?
ભાવનગરના તળાજા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની શરૂઆત થઈ છે.સરેરાશ રોજ બે હજારથી વધુ મણ કપાસની આવક થઈ રહી છે. હાલ ઓપન માર્કેટમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.