ભાવનગર: સિવિલ હોસ્પિટલમાં છત પરથી પડયા પોપડા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગરની (Bhavnagar) (Civil Hospital) સિવિલ હોસ્પિટલમાં (roof) છત પરથી પોપડા પડી રહયા છે. સિસ્ટર રૂમની હાલત કફોડી બની છે. દર્દીઓ માટે અહીં હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. સિસ્ટર રૂમમાં પોપડા પડયા હતા. ત્યાં કોઈ સિસ્ટર હાજર ન હતી તેથી કોઈ જાનહાની થઇ ન હતી. સિવિલ હોસ્પિટલ મોટાભાગે જર્જરિત બની છે.
Continues below advertisement