ગોધરા નગર પાલિકાની બેદરકારીના કારણે લોકો હાલાકીનો ભોગ બન્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગોધરા નગર પાલિકાની (Godhra Municipality બેદરકારીના (negligence) કારણે લોકો હાલાકીનો (Destruction) ભોગ બન્યા છે. ખરાબ રસ્તાઓ હોવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું. લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Destruction Negligence Bad Roads Trouble Drivers Godhra Municipality ABP Live ABP News