Bhavnagar farmers protest | સિહોરના ખેડૂતોએ દિવસે વીજળીની માંગ સાથે નોંધાવ્યો વિરોધ
gujarati.abplive.com
Updated at:
31 Dec 2023 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar farmers protest | ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે તેવી ઉગ્ર માંગ ખેડૂતોએ કરી. સિહોરના સરના પાટિયા નજીક આવેલ 66 કે.વી જેટકો કંપનીમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. સિહોરના સર, ખાંભા, ભડલી, રબારિકા, ધ્રુપકા સહિતનાં આજુબાજુ ગામના ખેડૂતો થયા એકઠા. રાત્રિનાં સમય વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે વીજળી આપતા મુશ્કેલી.