ભાવનગરઃ મહુવાના નીચા કોટડા ગામે પાણીના મુદ્દે થઈ જૂથ અથડામણ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગરના મહુવાના નીચા કોટડા ગામે પાણીના મુદ્દે હાલના સરપંચ અને પૂર્વ સરપંચના જૂથ વચ્ચે મારામારી થઈ છે. મહુવા તાલુકાના નીચા કોટડા ગામે પાણીના પ્રશ્નને લઈને આવેદન પત્ર આપી રજુઆતના મામલે બન્ને જૂથ આમને સામને આવી ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram