ભાવનગર:મામલતદાર-ગ્રામ્ય મામલતદારની સયુંકત તપાસમાં મોટી સંખ્યામાં બાયો ડિઝલનો જથ્થો જપ્ત

Continues below advertisement

ભાવનગરમાં મામલતદાર અને ગ્રામ્ય મામલતદારની સયુંકત તપાસમાં મોટી સંખ્યામાં બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. નારી ચોકડી પાસે આ જથ્થો જપ્ત કરાયો હતો. બાતમી મળતાજ દરોડા પાડવામાં આવ્યા અને આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram