રાજકોટમાં કાલાવડ રોડ પર મહિલાઓની છૂટાહાથની મારામારી, વિડીયો થયો વાઇરલ

Continues below advertisement

રાજકોટમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. હવે મહિલાઓ પણ છૂટાહાથની મારામારી કરી રહી છે. કાલાવડ રોડ પર મહિલાઓએ મારામારી કરી હતી. જેનો વિડીયો વાઇરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram