Bhavnagar: સિહોરમાં લાગૂ કરાયેલા વિકલી લોકડાઉનને કેવો મળ્યો પ્રતિસાદ?,જુઓ વીડિયો

ભાવનગરના સિહોરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે વિકલી લોકડાઉન રાખવામાં આવી રહ્યું છે.અહીં જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનોને બંધ રાખવામાં આવશે.સાથે જ અહીં લોકડાઉનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola