અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભાવનગર મનપાના અધિકારીની અટકાયત, જુઓ વીડિયો
Continues below advertisement
અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભાવનગર મનપાના અધિકારીની અટકાયત કરાઇ હતી. ભાવનગર મનપાના અધિકારી રમેશ હાવલિયાની અટકાયત કરી હતી.
Continues below advertisement